vipul

Thursday, 10 November 2011

માથાના દુખાવાથી પરેશાન છો? લ્યો આ રહ્યો સરળ નુસખો

 
લીંબુ એક એવું ફળ છે કે જેની સુગંધ માત્રથી જ તાજગીનો અનુભવ થાય છે.લીંબુનો અનોખો ગુણ એ છે કે તેનાં ખાટી સુગંધ ખાવાનાં પહેલાં જ મોં માં પાણી લાવી દે છે.

ખાવામાં ઉત્તમ એવા લીંબુના આ ફાયદા જાણી લો આપનો માથાનો દુખાવ તો દુર થશે જ સાથે સાથે આ ફાયદા પણ થશે.


* માઇગ્રેનનો દુખાવો
લીંબુનાં પત્તાંનો રસ નીકાળીને નાકથી સુંઘો, જે વ્યક્તિને હંમેશાં માથામાં દુખાવો રહેતો હોય તેને જલ્દી આરામ મળે છે.

*નાકથી લોહી નીકળવું
તાજા લીંબુનો રસ નીકાળીને નાકમાં 2 ટીપા રેડવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

*પેટને લગતી બીમારી
100 ગ્રામ લીંબુનાં પત્તાનાં રસમાં 10 ગ્રામ મધ મેળવીને પીવાથી 10- 15 દિવસોમાં પેટનાં કીડાં મરીને નષ્ટ થાય છે.લીંબુનાં બીજનાં ચુર્ણની ફાકી લેવાથી કીડાઓનો વિનાશ

No comments:

Post a Comment